Skip to main content
Settings Settings for Dark

News Focus at 8.30 PM I 18-03-18

Live TV

X
Gujarati

ત્રિકોણીય સ્પર્ધા નિદહાસ ટ્રોફીની રોમાંચક ફાઇનલના છેલ્લા બોલે છગ્ગો ફટકારી ભારતને વિજય અપાવતો દિનેશ કાર્તિક - બાંગ્લાદેશને ચાર વિકેટે હરાવ્યું - મેન ઓફ ધ મેચ કાર્તિકના 8 બોલમાં અણનમ 29 રન

2. કોંગ્રેસ મહાઅધિવેશનના સમાપન સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર કરેલા આક્ષેપોનો ભાજપાએ આપ્યો વળતો જવાબ - આક્ષેપોને ગણાવ્યા તથ્ય વિહોણા - સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમને ગણાવ્યું હારેલા સેનાપતિનું પાયા વિહોણું ભાષણ

3. કોસ્ટલ કોરિડોર વિકસાવવા અને ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના સંકલ્પ અંગે જણાવતા નીતિ આયોગના ઉપાધ્યક્ષડૉ. રાજીવકુમાર- બધા રાજ્યમાં નીતિ આયોગ ત્રણ સ્કીમ આપશે તેવું આશ્વાસન આપતા વાઈસ ચેરમેન- નીતિ આયોગના અધિકારીઓની ગુજરાત મુલાકાત.

4. જીએસટીના અમલીકરણથી દેશવાસીઓને લાભ થવાનું જણાવતા કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા - સુરતમાં સંમેલનને સંબોધતાં જણાવ્યું ટૂંક સમયમાં હજીરાથી ફેરી સર્વિસની થશે શરૂઆત

5. વડોદરા જિલ્લાના ડેસર ખાતે રૂપિયા 35 કરોડના ખર્ચે બનનારી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરતા મુખ્યમંત્રી- દોઢ વર્ષમાં સંકુલ તૈયાર થશે- ખેલપ્રતિભા અને ગુજરાત ગૌરવ પુરસ્કારનું કર્યું વિતરણ

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply