Skip to main content
Settings Settings for Dark

News focus at 8.30PM I 10-07-2018

Live TV

X
Gujarati

ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે સાત સમંતિપત્રો પર થયા હસ્તાક્ષર- અન્ય ચાર દસ્તાવેજોનું પરસ્પર થયું આદાનપ્રદાન- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જે ઈનની હાજરીમાં થયા કરાર - આર્થિક વિકાસ માટે બંને દેશ કટિબદ્ધ. 2. ગુજરાત સરકાર અને કોરિયન ટ્રેડ પ્રોમોશન એજન્સી વચ્ચે થયા મહત્વના કરાર- સ્માર્ટ સીટી, રીન્યુએબલ એનર્જી, જેવા મુદ્દા પર ગુજરાત સરકારને આપશે સહયોગ - તો વાઈબ્રન્ટ ગુજરાત 2019 માં પાર્ટનર ઓર્ગેનાઈઝેશન તરીકે લેશે ભાગ. 3. દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત- વલસાડ, ડાંગ સહિતના જીલ્લામાં મૂશળધાર વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો - ભારે વરસાદના કારણે મુંબઈની તમામ શાળા કોલેજોમાં જાહેર કરાઈ રજા- તો ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરો અટવાયા. 4. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદીનાળા છલકાયા - તો રાજ્યમાં હજી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી - હાલમાં રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ 17.67 ટકા નોંધાયો. 5.વિવિધ જિલ્લાઓમાં કરાયું ભરતી મેળાનું આયોજન - રોજગાર વાંચ્છુક યુવાઓ સાથે કેટલીક કંપનીઓએ લીધો ભાગ - કેટલાંક યુવાનોએ પોતાના શહેરમાં જ મેળવી નોકરી.

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply