Skip to main content
Settings Settings for Dark

News focus at 8.30PM I 14-05-2018

Live TV

X
Gujarati

ગ્લોબલ વોર્મિંગ અને પ્રદુષણની અસરને કારણે કુદરત બદલી રહી છે પોતાનો મિજાજ- સમગ્ર ગુજરાતમાં આકાશ માંથી થઇ રહી છે અગન વર્ષા -ગરમીનો પારો હજુ થોડા દિવસ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. 2. જામનગરના બહુચર્ચિત વકીલ કીરીટ જોશી હત્યાના આરોપીઓને ઝડપી લેતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ- હત્યા પાછળ જમીન કૌભાંડમાં સંડોવાયેલા જયેશ પટેલની ભૂમિકા હોવાનું જણાવતા ક્રાઈમ બ્રાન્ચના વડા જે.કે.ભટ્ટ. 3.દેશભરમાં 500-1000ની જુની ચલણી નોટ બંધ થયાને પોણા બે વર્ષ જેટલો સમય વિતી ચૂક્યાં પછી રાજકોટમાંથી ઝડપાઇ 1.69કરોડની જુની ચલણી નોટો -જૂનાગઢની એચડીએફસી બેંકના કર્મચારી કમલ ભટ્ટ સાથે અન્ય એકની ધરપકડ- નોટબદલીના કૌભાંડની તપાસ હાથ ધરતી રાજકોટ પોલીસ. 4. પોતાના નિવાસ સ્થાનેથી, પ્રથમ વખત , ડ્રોન ટેકનોલોજી અને કમાન્ડ કન્ટ્રોલ વોલ ટેકનોલોજીના ઉપયોગથી , રાજ્યના છ જિલ્લાઓમાં ચાલી રહેલા જળ અભિયાન કામોની સમીક્ષા કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી / જળ અભિયાન હેઠળ આગામી ત્રણ વર્ષ સુધીમાં રાજ્યના તમામ તળાવો ઊંડા કરી આગામી પેઢીને જળ સમૃધ્ધિનો વારસો આપવાની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા-

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply