Skip to main content
Settings Settings for Dark

ગૂગલ દ્વારા વપરાશકર્તાઓની સુરક્ષાના હેતુસર શંકાસ્પદ એપ પર મહત્વના પગલા ભરવામાં આવ્યા

Live TV

X
  • વપરાશકર્તાઓની સુરક્ષાને ધ્યાનમાં લેતા ગૂગલે મહત્વનું પગલું ભર્યું છે. પ્લે સ્ટોરમાંથી ગૂગલે 17 લોન એપ ડિલીટ કરી છે. આ એપ્સને પ્લે સ્ટોરથી લાખો લોકો ડાઉનલોડ પણ કરી ચૂક્યા હતા. આ એપ્સ યૂઝર્સના ડેટા વગર માહિતીએ ચોરતી હતી.  

    આ એપ્સ લોન લેનારા યૂઝર્સને બ્લેકમેઈલ કરવામાં આવતા હતા. આ ડેટાના આધારે, યૂઝર્સને લોનની રિપેમેન્ટ કરવા માટે મજબૂર કરાતા હતા અને વધુ વ્યાજની માંગ કરતા હતા.ESET રિસર્ચરે આ એપ્સની ઓળખ કરી છે જે યૂઝર્સ સાથે છેતરપીંડી કરવા માટે કામ કરતી હતી. આ એપ્સ આફ્રિકા, લેટિન અમેરિકા અને સાઉથ ઈસ્ટ એશિયાના યૂઝર્સને ટાર્ગેટ કરતી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2025 Max Temp : °C Min Temp : °C
apply