Skip to main content
Settings Settings for Dark

દીવ જિલ્લામાં સ્પીપાના શિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરાયો

Live TV

X
  • દીવ જિલ્લામાં ગુજરાતની ખ્યાતનામ અને પબ્લીક એડમિનિસ્ટ્રેશનની તૈયારી કરાવતી એક માત્ર સરકારી સંસ્થાના લાઇવ વીડિયો કોન્ફરન્સ ક્લાસિશનો પ્રારંભ દીવમાં કરવામાં આવ્યો હતો.

    UPSC અને GPSCની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે દીવ જિલ્લામાં સ્પીપાના શિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દીવ જિલ્લામાં ગુજરાતની ખ્યાતનામ અને પબ્લીક એડમિનિસ્ટ્રેશનની તૈયારી કરાવતી એક માત્ર સરકારી સંસ્થાના લાઇવ વીડિયો કોન્ફરન્સ ક્લાસિશનો પ્રારંભ દીવમાં કરવામાં આવ્યો હતો. દીવ જિલ્લાના પ્રશાસક અને દીવ કોલેજના સંયુક્ત પ્રયાસથી આ ક્લાસિસ શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પુરતું માર્ગદર્શન પુરૂ પાડવા માટે દિવમાં સ્પીપાના કલાસિસમાં વીડિયો કોન્ફરન્સ દ્રારા જીવંત લેકચર આપવા આવશે, આ સ્પીપા ક્લાસિસના ઉદઘાટનના અવસરે દીવના મામલતદાર ચંદ્રહાસ, પોલિટેકનિકલ કોલેજના આચાર્ય ગજવાણી તેમજ કોલેજનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
apply