પશ્ચિમ રેલવેના ડે. ચીફ એન્જિનિયર, અનંત કુમારને 'વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર' થી સન્માનિત કરવામાં આવશે
Live TV
-
પશ્ચિમ રેલવેના ડેપ્યુટી ચીફ એન્જિનિયર, અનંત કુમારને વર્ષ 2022-23 દરમિયાન તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે, "વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર" થી સન્માનિત કરવામાં આવશે. આ પુરસ્કાર તેમને, આગામી 15 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે એનાયત કરવામાં આવશે.