Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
PM Modi delivered the keynote address at Invest India Conference in Canada | DD News Skip to main content
Settings Settings for Dark

PM Modi delivered the keynote address at Invest India Conference in Canada

Live TV

X
Gujarati

1. વરિષ્ઠ સમાજવાદી નેતા રામવિલાસ પાસવાનનું નિધન, 9 વાર સાંસદ રહેલા પાસવાનના સંપૂર્ણ રાજકિયા સન્માન સાથે આજે થશે અંતિમ સંસ્કાર, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત સૌ વરિષ્ઠ નેતાઓએ દિવંગત નેતાને આપી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

2. બિહાર વિધાનસભા ચૂંટણીના બિજા તબક્કાની 94 બેઠક માટે આજથી નાંમાકન પ્રક્રિયા શરુ, 28 ઓક્ટોબરથી શરુ થશે ત્રણ તબક્કામાં થનારી ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન

3. ભારતીય રિજર્વ બેન્ક આજે કરશે દ્વિમાસિક નાણકિયા નીતિની જાહેરાત, થોડા દિવસો પહેલા જ સરકારે આબીઆઈ ગવર્નરની અધ્યક્ષતાવાળી નાણાકિય નીતિ સમિતિમાં ત્રણ જાણીતા અર્થશાસ્ત્રીઓ આષિમા ગોયલ, જયંત આર વર્મા અને શષાંક ભીડેની કરી હતી નિમણુંક

4. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્વેસ્ટ ઈન્ડિયાના ઉદઘાટન સત્રને કર્યું સંબોધન, કહ્યું ભારતમાં રોકાણ કરવાનો છે સારો અવસર, સરકારે રોકાણ વધારવા માટે કર્યા છે ઘણા મહત્વપૂર્ણ સુધારા

5. પશ્ચિમ બંગાળમાં ભાજપે પોતાના કાર્યકર્તાની હત્યાના વિરોધ પર મોટા પાયે કર્યુ વિરોધ પ્રદર્શન, રાજ્ય સચિવાલય તરફ કૂચ કરી રહેલા કાર્યકર્તાઓ પોલિસે ચલાવી લાઠી, ભાજપે કહ્યું રાજ્યમાં થઈ રહી છે લોકતંત્રની હત્યા

6. અફધાનિસ્તાનની રાષ્ટ્રીય સલાહકાર સમિતિના અધ્યક્ષ ડૉ. અબદૂલ્લા અબદૂલ્લાએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી શાંતિ વાર્તા પર ચર્યા કરી, પ્રધાનમંત્રીએ શાંત અને સ્થિર અફધાનિસ્તા પ્રત્યે દર્શાવી પ્રતિબદ્ધતા

7. દેશમાં કોરોના સંક્રમણનો સતત ઘટતો જતો દર - 70 હજાર 800 નવા કેસ નોંધાયા- તો 78,745 લોકોને આપવામાં આવી રજા - જ્યારે મૃત્યુદરમાં પણ આવ્યો ઘટાડો

8. ભારત સરકારની ઇ-સંજીવની ઓપીડીનો ગુજરાતમાં શુભારંભ-; ઈ સંજીવની એપ્લિકેશન દવારા દરદીઓ-નાગરિકોને ઘરે બેઠાં સારવાર-નિદાનની સુવિધા- નાની બીમારીઓ ના નિદાન માટે નહિ જવું પડે હોસ્પિટલ - એપના માધ્યમથી જ થશે નિદાન - ઇ-સંજીવની ઓપીડીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી-

9.રાજ્યમાં ધીમી પડી રહેલી કોરોનાની ગતિ - ગુરૂવારે નવા 1 હજાર 278 કેસ નોંધાયા- તો તેની સામે કેટલાક દર્દીઓને આપવામાં આવી રજા. મૃત્યુદર પણ કાબુમાં, તો તહેવારોને ધ્યાનમાં લઇને સુરત મહાનગરપાલિકાએ શરૂ કરી તૈયારી, માસ્ક-સોશિયલ ડિસ્ટર્ન્સિંગ પાલન માટે દુકાનદારોને પાઠવી નોટિસ.

10. સુરતઃ સુડાના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન -2035ને મુખ્યમંત્રી રૂપાણીની આખરી મંજૂરી, સુરતમાં મેટ્રો અને બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં આવશે ગતિ; અમદાવાદ-મુંબઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ ની આજુ-બાજુ ઉપરાંત હઝીરા ઔઘોગિક ઝોન માં વિકાસના ખુલશે નવા દ્વાર. સર્વાંગી વિકાસની દિશામાં પૂરપાટ દોડશે સુરત

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
apply