Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
Samachar at 11AM I 07-05-18 | DD News Skip to main content
Settings Settings for Dark

Samachar at 11AM I 07-05-18

Live TV

X
Gujarati

.કર્ણાટક વિધાનસભા ની ચૂંટણી પ્રચારમાં વેગ - પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ મોદી એપ દ્વારા યુવા કાર્યકર્તાઓને કર્યું સંબોધન - કોંગ્રેસ દ્વારા પણ ,રાહુલ ગાંધી, સિદ્ધારમૈયા સહિત ના ,નેતાઓની રેલી ઓ

2. દેશ ના ,ઉત્તર અને પૂર્વ ના ,13 રાજ્યો માં ,તેજ આંધી તોફાન ,અને વરસાદ ની ,હવામાન વિભાગ ની આગાહી ,- આગમ ચેતી ના ભાગ રૂપે ,હરિયાણા માં ,બે દિવસ શાળા ઓ ,બંધ રખાશે

3.જમ્મુ કશ્મીર માં ,આતંકવાદ સામે ,સેના ને મળી, મોટી સફળતા - શોપિયા માં ,સુરક્ષા દળો સાથે ની અથડામણ માં ,5 આતંકી ઠાર - હિઝબુલ ના કમાન્ડર ,સદ્દામ પડાર ના મોત સાથે જ ,સમગ્ર બુરહાન બ્રિગેડ નો સફાયો - 5 નાગરિક ના પણ મોત, 2 જવાન ઘાયલ

4.એશિયાઈ વિકાસ બેંકે કહ્યું ,ભારત નો આર્થિક વિકાસ દર, 7 ટકા થી ,વધુ રહેવાની વકી - ભારત ,આજ ગતિ થી વિકાસ કરશે ,તો એક દાયકા માં ,અર્થવ્યવસ્થા ડબલ થવાનું પણ લગાવ્યું ,અનુમાન

5. સુજલામ સુફલામ જળ અભિયાન દેશનું સૌથી મોટું જળસંચય અભિયાન હોવાનું જણાવતા મુખ્યમંત્રી - મહેસાણા જિલ્લાના સતલાસણા પાસેના ટીંબા ગામે શ્રમદાન કરી વિજય રૂપાણીએ જળસંચય કાર્યક્રમનું કર્યું નિરીક્ષણ

6.દ્વારકા ના ,ઓખા પંથક માં ,સાની ડેમ થી આવતી ,સરકારી પાઇપ લાઇન માં ,ભંગાણ કરી ,પાણી ની ચોરી કરતી, પાંચ વ્યક્તિ વિરૂધ્ધ ,પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરાઇ ,પોલીસ ફરિયાદ

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
apply