Skip to main content
Settings Settings for Dark

ભારતનું મિશન મૂન, જુઓ ચંદ્રાયાન- 2 ની પ્રથમ તસ્વીર

Live TV

X
  • આ યાનમાં પ્રથમ વખત એક રોબોટને મોકલવામાં આવશે

    ચંદ્રાયાન- 2 ની પ્રથમ તસ્વીર , ડીડી ન્યૂઝને ઉપલબ્ધ થઈ છે. ઈસરોએ આ તસ્વીર બહાર પાડી છે. ચંદ્રાયાન-2 , થોડા દિવસોની અંદર જ પોતાના મહત્વકાંક્ષી અભિયાન , ચંદ્રમા પર જવાનું છે. હાલ ચંદ્રાયાન-2 , તેના પરિક્ષણના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. મહત્વપૂર્ણ છે , કે ભારત માટે ચંદ્રાયાન-2 , એ ચંદ્રાયાન-1 કરતાં પણ વધુ પડકારભર્યુ , અને મહત્વનું મિશન છે. આ યાનમાં પ્રથમ વખત , એક રોબોટને મોકલવામાં આવશે. આ રોબોટનું નામ , પ્રજ્ઞાન રાખવામાં આવ્યું છે. જેનું વજન 20 કિલો છે. જેને ચંદ્ર ઉપર ઉતારવામાં આવશે , અને તે 14 જેટલી ડિવાઈસ સાથે , જોડાયેલો રહેશે.કે.સિવનના જણાવ્યા અનુસાર , 15 જૂલાઈના સવારે 2.51ને , ચંદ્રાયાન-2ને , આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી , અંતરિક્ષમાં મોકલવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply