Skip to main content
Settings Settings for Dark

2000 કિલોમીટરની રેન્જ ધરાવતી અગ્નિ-2 મિસાઈલનું સફળ પરીક્ષણ

Live TV

X
  • પરમાણુ હથિયાર લઈ જવાની ક્ષમતા ધરાવી છે શક્તિશાળી મિસાઈલ

    પરમાણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ અગ્નિ-2 મિસાઈલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે. ઓડિસાના અબ્દુલ કલામ દ્વિપ પરથી અગ્નિ-2 મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ 2,000 કિલોમીટરથી વધુ અંતર સુધીની પ્રહાર ક્ષમતા ધરાવે છે. મિસાઇલના સફળ પરિક્ષણ સાથે જ ભારતની સંરક્ષણ શક્તિમાં વધારો થયો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
apply