Skip to main content
Settings Settings for Dark

આઈપીએલમાં દિલ્હી કેપિટલે કોલકાતા નાઇટ રાઇડર્સને સુપર ઓવરમાં ત્રણ રને પરાજય આપ્યો

Live TV

X
  • આઈપીએલમાં ગઇકાલે દિલ્હીના ફીરોઝ શા કોટલા મેદાનમાં દિલ્હી કેપિટલે એક રોમાંચક મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સને સુપર ઓવરમાં ત્રણ રને પરાજય આપ્યો હતો. પૃથ્વી શો માત્ર એક રને શતક ચૂકી ગયા હતા. પરંતુ તેમની ધમાકેદાર બેટિંગને કારણે દિલ્હી કેપિટલે વિજય મેળવ્યો હતો. આ પહેલાંની એક અન્ય મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે મુંબઈ ઇન્ડિયન્સને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. ચંડીગઢમાં રમાયેલી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે માત્ર બે વિકેટ ગુમાવીને જીત માટે જરૂરી 177 રન બનાવી લીધા હતા. કે.એલ.રાહુલે 57 બોલ રમીને સૌથી વધુ એવા 71 રન નોંધાવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply