Skip to main content
Settings Settings for Dark

આઈસીસી વિશ્વકપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું

Live TV

X
  • આઈસીસી વિશ્વકપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની પુરી ટીમ 50 ઓવરમાં 316 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી.

    આઈસીસી વિશ્વકપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની પુરી ટીમ 50 ઓવરમાં 316 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી.ઓવલમાં રમાયેલી આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ ગુમાવીને 353 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. ભારત માટે ભૂવનેશ્વર અને બુમરાહે 3-3 વિકેટ ઝડપી હતી.117 રન ફટકારનાર શિખર ધવન મેન ઓફ ધ મેચ બન્યો હતો. આજે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મુકાબલો થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply