Skip to main content
Settings Settings for Dark

ધીમી ઓવર રેટના કારણે શુભમન ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

Live TV

X
  • ન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં મંગળવારે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) સામેની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ માટે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

    આઇપીએલ દ્વારા બુધવારે જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે, "આઇપીએલની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેટના ગુનાને લગતો આ સીઝનનો શુભમન ગિલની ટીમનો પ્રથમ ગુનો હતો, તેથી કેપ્ટનને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે." આ મેચમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગીલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

    ન્યૂનતમ ઓવર રેટના ગુનાઓ સંબંધિત આઈપીએલ આચાર સંહિતા હેઠળ તેની ટીમનો આ સિઝનનો પ્રથમ ગુનો હોવાથી તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ગુજરાત ટાઇટન્સે તેની 20મી ઓવરની બોલિંગ સમયસર શરૂ કરી ન હતી. આ જ કારણ છે કે તેના પર આ દંડ ફટકારવામાં આવ્યો છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply