Skip to main content
Settings Settings for Dark

નાગપુરમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન ડે

Live TV

X
  • વિદર્ભ ક્રિકેટ એસોસિયેશન ગ્રાઉન્ડ પર રમાશે નવમી વનડે મેચ

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નાગપુરમાં રમાશે બીજી વન ડે ક્રિકેટ મેચ, પ્રથમ મેચમાં વિજય બાદ ઉત્સાહથી ભરપુર ભારતીય ટીમ આજની મેચ જીતવા પ્રયાસ કરશે.વિદર્ભ ક્રિકેટ એસોસિયેશન ગ્રાઉન્ડ પર નવમી વનડે મેચ રમાશે..આ મેદાનમાં ભારત અત્યાર સુધીમાં 962 વનડે રમ્યું છે. તેમાંથી 499 મેચ જીતી છે અને 414માં હારનો સામનો કર્યો છે. 9 મેચમાં ટાઈ પડી હતી, જયારે 40 મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું.ભારત નાગપુર ખાતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણેય મેચ જીત્યું છે. ભારત 2009માં 99 રને, 2013માં 351 રનચેઝ કરતા 6 વિકેટે અને 2017માં 7 વિકેટે જીત્યું હતું. ઓસ્ટ્રેલિયા અહીંયા ન્યુઝીલેન્ડ સામે 2011ની વર્લ્ડકપ મેચમાં જીત્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply