Skip to main content
Settings Settings for Dark

ભારતને મળી 2023ની મેન્સ હોકી વર્લ્ડ કપની મેજબાની

Live TV

X
  • 2023 માં યોજાનારા મેન્સ હોકી વર્લ્ડ કપનું હોસ્ટિંગ ભારતને સોંપવામાં આવ્યું છે. ભારત સહિત ત્રણ દેશોએ મેન્સ વર્લ્ડ કપનું હોસ્ટિંગ મેળવવા બિડ રજૂ કરી હતી. 1971 પછી આ ચોથી વખત હશે જ્યારે ભારત હોકી વર્લ્ડ કપનું આયોજન કરશે.

    ભારતને 2023 મેન્સ હોકી વર્લ્ડ કપનું હોસ્ટિંગ સોંપ્યું છે. શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડના લોસાને શહેરમાં મળેલી એફઆઈએચ એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક બાદ આ ઘોષણા કરવામાં આવી છે. ભારત સહિત ત્રણ દેશોએ 2022-23 હોસ્ટિંગ માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો. મેન્સ હોકી વર્લ્ડ કપ 2023 માં 13 થી 29 જાન્યુઆરી દરમિયાન રમાશે.1971 પછી આ ચોથી વખત હશે જ્યારે ભારત હોકી વર્લ્ડ કપનું આયોજન કરશે. બેઠકમાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે સ્પેન અને નેધરલેન્ડ્સ 2022 માં યોજાનારા એફઆઇએચ મહિલા હોકી વર્લ્ડ કપના સહ-યજમાન કરશે. મહિલા વર્લ્ડ કપ 1 થી 17 જુલાઈ 2022 સુધી યોજાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
apply