Skip to main content
Settings Settings for Dark

સૈફ અંન્ડર-18 ફુટબોલ ચેમ્પિયનશીપનું વિજેતા બન્યું ભારત

Live TV

X
  • નેપાળના કાઠમંડુમાં થયેલા ફાઈનલ મુકાબલામાં બાંગ્લાદેશને 2-1થી આપી માત.

    નેપાળના કાઠમંડુમાં થયેલા ફાઈનલ મુકાબલામાં બાંગ્લાદેશને 2-1થી હરાવીને ભારત સૈફ અંન્ડર-18 ફુટબોલ ચેમ્પિયનશીપનું  વિજેતા બન્યું છે. આ પહેલા ભારતે એકતરફી મુકાબલામાં માલદિવને 4-0થી કારમી હાર આપીને ફાઈનલમાં દબદબાભેર એન્ટ્રી મારી હતી.

    કાઠમંડુમાં રમાયેલી સૈફ અંડર 18 ફૂટબોલ ટૂર્નામેન્ટ ચેમ્પિયનશિપના સેમિફાઇનલમાં ભારતે માલદિવને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું. ભારતે એકતરફી મુકાબલામાં માલદિવને 4-0થી કારમી હાર આપીને ફાઈનલમાં દબદબાભેર એન્ટ્રી મારી હતી. માલદિવને હરાવીને ફાઈનલમાં પહોંચેલા ભારતની ટક્કર બાંગ્લાદેશ સામે થઈ હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply