Skip to main content
Settings Settings for Dark

IPL 2024: ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 રનથી હરાવ્યું

Live TV

X
  • ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ વચ્ચે ગઇકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. IPL 2024 ની પાંચમી મેચમાં, ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને છ રનથી હરાવીને ટૂર્નામેન્ટની જીત સાથે શરૂઆત કરી હતી.

    પ્રથમ દાવમાં શુભમન ગીલના નેતૃત્વમાં ટીમે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. મુંબઈની ટીમે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 162 રન જ બનાવી શકી હતી.

    આ જીત સાથે ગુજરાત પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. ટીમના ખાતામાં બે પોઈન્ટ છે અને નેટ રન રેટ 0.300 છે. ગુજરાત તેની બીજી મેચ 26 માર્ચે એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 27 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેના હોમ ગ્રાઉન્ડ પર ટકરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
apply