Skip to main content
Settings Settings for Dark

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સની સતત ત્રીજી હાર, રાજસ્થાન રોયલ્સે 6 વિકેટે હરાવ્યું

Live TV

X
  • હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024માં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામેની ત્રીજી મેચ 6 વિકેટે હારી ગયું હતું. અત્યાર સુધી હાર્દિકની કેપ્ટન્સી MI માટે નિષ્ફળ સાબિત થઈ છે. હાર્દિકના કેપ્ટન બનતા પહેલા પ્રશંસકો પહેલાથી જ નારાજ હતા અને હવે ટીમના ખરાબ પ્રદર્શને તેમને વધુ ગુસ્સે કરી દીધા છે. 

    રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં છ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયું હતું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. જવાબમાં સંજુ સેમસનની ટીમે 15.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા અને મેચ જીતી લીધી. તો આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply