Skip to main content
Settings Settings for Dark

IPL 2024: રાજસ્થાને દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું

Live TV

X
  • IPL 2024ની 9મી મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 185 રન બનાવ્યા હતા જેના જવાબમાં દિલ્હીની ટીમ માત્ર 173 રન બનાવી શકી હતી. રાજસ્થાનની જીતના હીરો રિયાન પરાગ અને અવેશ ખાન હતા.

    રિયાન પરાગે અણનમ 84 રન બનાવ્યા હતા. અવેશ ખાને મેચની છેલ્લી ઓવર ફેંકી જેમાં રાજસ્થાનને 17 રનની જરૂર હતી. પરંતુ આ બોલરે 20મી ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. વિકેટની વાત કરીએ તો ચહલે 19 રનમાં 2 વિકેટ અને બર્ગરે 29 રનમાં 2 વિકેટ ઝડપી હતી.

    રાજસ્થાન રોયલ્સે આ સિઝનમાં સતત બીજી જીત નોંધાવી હતી જ્યારે દિલ્હી કેપિટલ્સ તેની બીજી મેચ હારી હતી. આ જીત સાથે રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ચેન્નાઈની જેમ આ ટીમે પણ બંને મેચ જીતી છે પરંતુ નેટ રન રેટના આધારે રાજસ્થાન બીજા સ્થાને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
apply