Skip to main content
Settings Settings for Dark

UNSC | Covid19 | Gujarat | Rain | All Party Meeting | Morning News | 23-06-2021

Live TV

X
Gujarati

1..ભારતમાં રસીકરણ અભિયાને વટાવ્યો 29 કરોડનો આંકડો....મંગળવારે  48 લાખ 81 હજારથી વધુ લોકોને અપાઇ રસી...અત્યાર સુધી 18થી 44 વર્ષની ઉંમરના 6 કરોડ 55 લાખ લોકોને અપાઇ રસી...

2...આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું, રસીકરણમાં મદદ માટે 20થી વધુ દેશોએ કોવિન એપ્લિકેશનમાં દર્શાવી રૂચિ....ભારત 30 જુને વૈશ્વિક કોન્ફરન્સમાં વિશ્વને કોવિન એપ્લિકેશનની સફળતા અંગે આપશે જાણકારી..

3...કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને ભારત માટે ગણાવ્યો ચિંતાજનક....અલગ-અલગ રાજ્યોને તાત્કાલિક અસરથી જરૂરી પગલાં લેવાની સલાહ...ડેલ્ટા પ્લસ વેરિઅન્ટવાળા વિસ્તારમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને વેક્સિનેશન વધરાવા મૂકાયો ભાર...

4... રાજ્યમાં સતત ઘટતા કોરોનાના સંક્રમણથી રાહત....મંગળવારે નવા 135 કેસ સામે 612 દર્દી થયા સાજા...રિકવરી રેટ વધીને 98.15 ટકાએ પહોંચ્યો...મંગળવારે 4 લાખ 53 હજારથી વધુને અપાઇ વેક્સીન.....

5.. સતત બીજા વર્ષે GSIRF રેન્કિંગમાં ગુજરાત યુનિવર્સિટીએ મેળવ્યું પ્રથમ સ્થાન....ફાઇવ સ્ટાર  યુનિવર્સિટીનું સ્ટેટસ મળતાં યુનિવર્સિટીના સત્તાધિશોએ માન્યો તમામનો આભાર..

6... નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જન્મદિવસની મહેસાણામાં ઉજવણી..નાગરિકોને આંગળીના ટેરવે માહિતી મળી રહે તે માટે મહેસાણા પાલિકાની વેબસાઇટનું લોન્ચિંગ...
સ્નેહકુટિર વૃદ્ધાશ્રમ ખાતે પંખીઘરના ખાતમુર્હુત, વૃક્ષારોપણ સહિતના યોજાયા કાર્યક્રમો

7..રાજ્યના 125 તાલુકામાં નોંધપાત્ર વરસાદ.... 22 તાલુકા સરેરાશ 1 ઈંચથી વધુ વરસાદ... સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ..ગાંધીનગરમાં રાહત કમિશનર હર્ષદ પટેલલની અધ્યક્ષતામાં યોજાઇ વેધર વોચ ગ્રૂપની બેઠક....હવામાન વિભાગના મતે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના નહીંવત..

8..સાઉધમ્ટનમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપની ફાઇલનના પાંચમાં દિવસની મેચ પૂર્ણ થવા સુધી ભારતે બીજી ઇનિંગમાં બે વિકિટે બનાવ્યા 64 રન...ન્યૂઝલેન્ડ સામે  ભારતની 32 રનની લીડ....

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
apply