અમેરિકાના ઓહાયોમાં 19 ફૂટ લાંબા અજગરનો સીટીસ્કેન
અમેરિકાના ઓહાયોમાં 19 ફૂટ લાંબા અજગરનો સીટીસ્કેન
24-03-2018 | 11:32 am
Share Now
અમેરિકાના ઓહાયોમાં ફેફસાની તકલીફથી પીડાતા 19 ફૂટ લાંબા અને 61 કિલો વજન ધરાવતા અજગરનો વેટરનરી ડોક્ટરની ટીમે સીટીસ્કેન કર્યો હતો..આ વિડિયો યુટ્યુબ પર ખૂબ જોવાઈ રહ્યો છે..ઓહાયોના કોલંબસ ઝૂ એન્ડ એક્વેરિયમ ખાતેના મશીનમાં અજગરને વાળીને સીટી સ્કેન કરવો પડ્યો હતો..