કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયા નિશંક આજે વિદ્યાર્થીઓ સાથે ઓનલાઇન ચર્ચા કરશે. વિદ્યાર્થીઓ સાથે થનારી આ ચર્ચામાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ સીબીએસસી પરીક્ષા મૂલ્યાંકનને લગતી ચિંતાઓ અને પ્રશ્નોને સામેલ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ટ્વિટર અને ફેસબુક દ્વારા પોતાની શંકોઓ અને ઉકેલ જણાવી શકે છે.