પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતા નર્સરીની મુલાકાત લીધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતા નર્સરીની મુલાકાત લીધી
17-09-2019 | 11:51 am
Share Now નર્મદામાં કેવડિયા ખાતેની મુલાકાતને આગળ ધપાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતા નર્સરીની મુલાકાત લીધી હતી.. અહીં આદિવાસી કારીગરો દ્વારા વાંસમાંથી બનાવાતી હસ્તકળા કારીગરીની ચીજવસ્તુઓને નિહાળી પ્રધાનમંત્રી અભિભૂત થયાં હતા.