FONT SIZE
RESET
03-04-2018 | 8:08 pm
ફેક ન્યૂઝ સંદર્ભે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે જાહેર કરેલા આદેશને પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ પ્રેસ વિજ્ઞપ્તિના માધ્યમથી આ જાણકારી આપી હતી.