S Jaishankar to leave for 3-nation tour today | Morning News | 10-10-2021
10-10-2021 | 9:30 am
Share Now
1.. ગાંધીનગર ગૌશાળા માં તરછોડાયેલા બાળક અંગે મળી ભાળ....સીસીટીવી માં બાળક ને મૂકીને ફરાર થનાર વ્યક્તિ ,સચિન દિક્ષિત હોવાનો થયો ખુલાસો.....ગૃહરાજ્ય મંત્રી, હર્ષ સંઘવી કહ્યુ....સચિન દિક્ષિતને ગાંધીનગર લવાયા બાદ ,વધુ માહિતી આવશે સામે......બાળકના માતા-પિતા શોધવા પોલીસની , 14થી વધુ ટીમો લાગી હતી કામે...
2.....ખેડા જીલ્લાના મહેમદાવાદ અને નડીયાદ શહેરમાં વિવિધ ગામોમાં યોજાઈ આશિર્વાદ યાત્રા...કેબીનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણ તથા વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈએ પ્રજાના મેળવ્યા આશિર્વાદ...આ તરફ જન આશીર્વાદ યાત્રા અંતર્ગત ભાવનગનર પહોંચેલા, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીનું ઉમળકાભેર કરાયું સ્વાગત...આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતથી જન આશિર્વાદ યાત્રાનો કરાવશે પ્રારંભ....
3...ભારત અને ડેન્માર્ક, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રમાં વધારશે સહયોગ....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને ડેન્માર્કના પી.એમ. મેટ્ટે ફ્રેડરિક્સન વચ્ચે, હૈદરાબાદ હાઉસમાં થયેલી બેઠકમાં લેવાયા ઘણાં અગત્ય ના નિર્ણય...બેઠક પછી ,સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓ એ ,દ્વિપક્ષીય ચર્ચાને ગણાવી ,સાર્થક...
4....... વિદેશ મંત્રી ,એસ.જયશંકર, આજથી કિર્ગિઝ ગણરાજ્ય, કઝાકિસ્તાન, અને આર્મેનિયા ના, 4 દિવસના પ્રવાસ માટે થશે રવાના...પ્રવાસ દરમિયાન, ત્રણેય રાષ્ટ્રો ના નેતાઓ સાથે કરશે, મુલાકાત....દ્વીપક્ષીય સંબંધો વધારવા સહિતના મુદ્દાઓ પર , ત્રણ દેશો સાથે થશે ,ચર્ચા....
5...લખીમપુર ખીરીમાં થયેલ મોતના મુખ્ય આરોપી આશિષ મિશ્રાની ધરપકડ...ભાજપે લખીમપુર મોત મામલાને ગણાવ્યો દુ:ખદ...કહ્યું-કાયદો કરી રહ્યો છે પોતાનું કામ....રાજસ્થાનમાં થયેલ દલિત યુવકની હત્યા મામલે રાહુલ-પ્રિયંકાના મૌન પર ઉઠાવ્યા સવાલ...
6...દેશમાં કોલસા ની પૂરતી આપૂર્તિ મુદ્દે, કોલસા મંત્રાલયની સમિતિ ની યોજાઈ બેઠક...દિલ્હી ને, વીજળી ઉપલબ્ધ કરાવતા, વીજ ઉત્પાદન કેન્દ્રોમાં, જરૂરી ગેસ ઉપલબ્ધ કરાવવાનું આપ્યું આશ્વાસન...
7...કોરોના રસીકરણ અભિયાન હેઠળ, દેશમાં અત્યાર સુધીમાં 94 કરોડ 62 લાખથી વધુ લોકોનું કરાયું વેક્સિનેશન...દેશમાં શનિવારે નોંધાયા 19 હજાર 740 નવા કેસ..તો, આ તરફ ગુજરાતમાં પણ સતત ઘટી રહ્યું છે કોરોના સંક્રમણ...શનિવારે નોંધાયા માત્ર 24 નવા કેસ...