ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન શીપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ યોજવામાં આવી હતી. જેમાં ન્યૂઝીલેન્ડની ટીમે ભારતની ટીમને 8 વિકેટે હરાવી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની ગઈ છે. સાઉથેમ્પ્ટનમાં રમાયેલી ફાઇનલમાં ભારતની ટીમને 8 વિકેટે હરાવ્યું. ન્યુઝીલેન્ડની ટીમે તેના 91 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર ICC વર્લ્ડ કપ જીત્યો છે.