Skip to main content
Settings Settings for Dark

અઠવાડિયાના અંતિમ દિવસે સન્સેક્સ 180 પોઈન્ટ ઉપર જઈને 58000ને પાર

Live TV

X
  • RIL અને HDFC લાઈફ જેવા શેર્સના ભાવમાં વધારો જોવા મળ્યો છે

    સન્સેક્સ આજે અઠવાડિયાના છેલ્લા દિવસની શરૂઆતમાં જ ખુલતાની સાથે 180 પોઈન્ટ અપ જોવા મળ્યું છે, જેની સાથે સન્સેક્સ 58000ને પાર થઈ ગયું છે, જ્યારે નિફ્ટી 17284 પર પહોંચ્યુ છે. છેલ્લા ઘણા સમયથી સન્સેક્સ સારી ઊંચાઈ પર ચાલી રહેલું જોવા મળી રહ્યું છે.  આઇટી શેરમાં નિકળેલી ભારે લેવાલીના પગલે માર્કેટ ગ્રીનઝોનમાં રહ્યું હતું. સ્થાનિક રોકાણકારોની લેવાલીના પગલે માર્કેટમાં સતત વધારો જોવા મળ્યો હતો. RIL અને HDFC લાઈફ જેવા શેર્સના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply