Skip to main content
Settings Settings for Dark

આજે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ

Live TV

X
  • 255 અંકના વધારા સાથે સેન્સેક્સમાં 38,474 પર કારોબાર

    ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે.બપોરે 12 વાગ્યાની વાત કરીએ તો સેન્સેક્સ 255 અંક વધી 38,474 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 102 અંક વધી 11414 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, SBI, HDFC બેન્ક, ટાટા સ્ટીલ, સન ફાર્મા સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. પાવર ગ્રીડ કોર્પ 3.06 ટકા વધી 186.65 પર કારોબાર કરી રહ્યો છે. SBI 2.90 ટકા વધી 200.35 પર કારોબાર કરી રહ્યો છે. HDFC બેન્ક 1.87 ટકા વધી 1078.35 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 1.48 ટકા વધી 438.80 પર કારોબાર કરી રહ્યો છે. સન ફાર્મા 1.42 ટકા વધી 529.65 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ભારતી એરટેલ 0.54 ટકા ઘટી 522.65 પર કારોબાર કરી રહ્યો છે. ઝી એન્ટરટેન્ટમેન્ટ 0.08 ટકા ઘટી 199.30 પર કારોબાર કરી રહ્યો છે. HCL ટેક 0.04 ટકા ઘટી 709.80 પર કારોબાર કરી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply