આજે સપ્તાહના પ્રારંભે માર્કેટમાં 250 પોઇન્ટનો ઉછાળો, સેન્સેક્સે 44 હજારની સપાટી કુદાવી
Live TV
-
વૈશ્વિક બજારોમાં આવેલી નરમાશના પગલે ભારતીય શેરબજારો પર તેની અસર પડી હતી. વિશ્વ સ્તરે વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણના કેસની સીધી અસર માર્કેટ ઉપર પડી હતી.
સેન્સેક્સે 44 હજારની સપાટી કુદાવી દીધી
આજે સપ્તાહના પ્રારંભે માર્કેટમાં 250 પોઇન્ટનો ઉછાળો આવતાં સેન્સેક્સે 44 હજારની સપાટી કુદાવી દીધી હતી. મોબાઇલ કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીઝ તેમજ બેંકિંગ સેક્ટરના શેરમાં લેવાલીના પગેલે સેન્સેક્સ ગ્રીન ઝોનમાં હતો. પરંતુ વધારાની સેન્સેક્સની ચાલ ધીમી પડી હતી અને માર્કટે વોલેટાઇલ રહ્યું હતું. હાલમાં સેન્સેક્સ અને નિફટી રેડ ઝોનમાં ટ્રેડિંગ કરી રહ્યાં છે.
