એપ્રિલમાં ઔદ્યોગિક ઉત્પાદન દર વધીને 4.9 ટકા થયો
Live TV
-
ઔદ્યોગિક વિકાસમાં તેજી આવી છે. માર્ચમાં નોંધાયેલો આઈઆઈપી 4.04 ટકા હતો, જે વધીને એપ્રિલમાં 4.09 ટકા થયો છે.
ઔદ્યોગિક ઉત્પાદન આઈઆઈપીમાં થયેલી વૃદ્ધિએ ભારતીય અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવી છે. ઔદ્યોગિક વિકાસમાં તેજી આવી છે. માર્ચમાં નોંધાયેલો આઈઆઈપી 4.04 ટકા હતો, જે વધીને એપ્રિલમાં 4.09 ટકા થયો છે.
આઈઆઈપીમાં આવેલી તેજીનું કારણ મેનુફેક્ચરીંગમાં થયેલો વધારો છે. એપ્રિલ મહિનામાં ઉત્પાદન સેક્ટર 5.2 ટકા રહ્યું છે. માઇનિંગ સેક્ટરીંગમાં વૃદ્ધિનો દર 5.2 ટકા નોંધાયો છે. માર્ચ મહિનામાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 2.9 ટકા હતો, જે વધીને એપ્રિલમાં 4.3 ટકા થયો છે.