ઓક્ટોબરના પહેલા જ દિવસે શેરબજાર ખુલતા તેજી જોવા મળી
Live TV
-
શેરમાર્કટેમાં આજે પ્રારંભથી જ ફુલગુલાબી તેજી જોવા મળી હતી. માર્કેટ ગ્રીનઝોનમાં જ ઓપન થયું હતું.
શેરમાર્કટેમાં આજે પ્રારંભથી જ ફુલગુલાબી તેજી જોવા મળી હતી. માર્કેટ ગ્રીનઝોનમાં જ ઓપન થયું હતું. બેંકિંગ સેક્ટર અને ઓટો સેક્ટરના શેરમાં લેવાલીના પગલે સેન્સેક્સ માં પાંચસો પચાસ કરતાં વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.જ્યારે નિફટીમાં પદ દોઢસો પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. હાલમાં સેન્સેક્સ 38 હજાર630ની આસપાસ અને નિફટી 11 હજાર ચાળીસની આસપાસ કારોબાર કરી રહ્યો છે
