આજે શેરમાર્કેટમાં તેજીનો માહોલ, ટેકનો શેરમાં લેવાલીના પગલે તેજી
Live TV
-
જ્યારે નિફટી 86 અંકના વધારા સાથે અગિયાર હજાર 503 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. ટેકનોલોજી અને સિમેન્ટ કંપનીઓના શેર્સમાં લેવાલીના પગલે માર્કટ અપ રહ્યું હતું,
આજે શેરમાર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં પોઝિટીવ ટ્રેન્ડને કારણે માર્કેટ ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. માર્કેટના ઓપનિંગ વીકની શરૂઆતમાં જ સેન્સેક્સ 276 પોઇન્ટના ઉછાળા સાથે 38 હજાર 973ની સપાટી પર બંધ રહ્યો હતો.
