ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે પણ શેરબજાર સતત બીજા દિવસે પણ ગ્રીનઝોનમાં જોવા મળ્યું
Live TV
-
ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે પણ શેરબજાર સતત બીજા દિવસે પણ ગ્રીનઝોનમાં જોવા મળ્યું હતું. આજે બીએસઈનો સેન્સેક્સ 385 અંકના વધારા સાથે 57 હજાર 315 પર બંધ થયો તો તો એનએસઈ નો નિફ્ટી 117 અંકના વધારા સાથે 17 હજાર 72 પર બંધ થયો. મેટલ સિવાય BSEના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. તો બેકિંગ સ્ટોક્સમાં પણ તેજીનો માહોલ. રિઅલ્ટી, ઑઈલ,આઈટી અને બેકિંગના સ્ટોક્સમાં પણ ખરીદીના પગલે તેજીનો માહોલ રહ્યો હતો.
