Skip to main content
Settings Settings for Dark

કોરોનાના કેસ-ઓમિક્રોનની શેરબજારમાં અસર, સેન્સેક્સ ઘટાડા સાથે બંધ

Live TV

X
  • સમગ્ર વિશ્વમાં વધી રહેલા ઓમિક્રોનના કેસોની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. સેન્સેક્સ આજે ઘટાડા સાથે બંધ થયું છે. સેન્સેક્સમાં 190.97નો ઘટાડો જોવા મળ્યો છે તો નિફ્ટી 68.50નો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 57,124.31 પોઈન્ટ પર બંધ રહ્યું તો નિફ્ટી 17,003 પોઈન્ટ પર બંધ રહ્યું છે. HCL ટેક, ટેક મહિન્દ્રાના શેર્સમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે તો NTPC,ગ્રેસિમ ઘટાડા સાથે બંધ રહ્યા છે. જો કે ઘટાડાના માહોલ વચ્ચે પણ બેન્કિંગ અને સ્ટીલના સ્ટોકમાં તેજી જોવા મળી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply