Skip to main content
Settings Settings for Dark

કોવિડ-19ના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને થઇ શકે છે 8800 અરબ ડોલરનું નુકસાન: ADB રિપોર્ટ

Live TV

X
  • એશિયાઇ વિકાસ બેંકે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસ મહામારીથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને 5800 અરબથી 8800 અરબ ડોલર સુધીનું નુકસાન થઇ શકે છે. 

    વૈશ્વિક GDPના 6.4 ટકાથી 9.7 ટકા બરાબર છે. એડીબીએ કોવિડ-19ના સંભવિત આર્થિક અસરના નવા મુલ્યાંકનમાં કહ્યું કે, દક્ષિણ એશિયાની GDPમાં 3.9 ટકાથી 6 ટકાનો ઘટાડો નોંધાશે. 

    આવું બાંગ્લાદેશ, ભારત અને પાકિસ્તાનમાં લાગેલ સખત પ્રતિબંધનો કારણે થશે. મનિલા સ્થિત આ બહુપક્ષીય એજન્સીએ કહ્યું કે, એશિયા અને પ્રશાંત ક્ષેત્રમાં આર્થિક નુકસાન 1700 અરબ ડોલરથી 2500 અરબ ડ઼ોલર વચ્ચેનું થઇ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply