ક્રિપ્ટો કરન્સી ઉપરથી સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ ઉઠાવ્યો
Live TV
-
જો કે આરબીઆઇના પ્રતિબંધને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને તેના ઉપર આજે થયેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે તેની ઉપર લાદેલા પ્રતિબંધને ઉઠાવી લેવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રિમ કોર્ટે ક્રિપ્ટો કરન્સી ઉપરના પ્રતિબંધને ઉઠાવી લેવાનો આદેશ આપ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકિય સેવાઓમાં ક્રિપ્ટો કરન્સી ઉપર 2018માં એક પરિપત્ર જાહેર કરીને તેની ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો.
