Skip to main content
Settings Settings for Dark

ગત સપ્તાહના ગાબડા બાદ આજે શેરમાર્કેટમાં તેજી

Live TV

X
  • ગત સપ્તાહના શેર બજારમાં સતત મોટામોટા ગાબડા બાદ સોમવારે માર્કેટમાં તેજીનો દોર જોવા મળ્યો હતો. એસ્કોર્ટ, સુઝ લોન ,I.T.I.જેવી કંપનીઓના શેરોમાં લેવાલીના પગલે શેર બજાર માં એક સમયે છ સો પોઇન્ટ કરતાં વધુ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફટીમાં પણ 152 પોઇન્ટ જેટલો વધારો જોવા મળ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
apply