Skip to main content
Settings Settings for Dark

ગઇકાલે 33835ની સપાટીએ બંધ થયેલ સેન્સેક્સ આજ 33788 એ ખુલ્યો

Live TV

X
  • ગઇકાલે 33835ની સપાટીએ બંધ થયેલ સેન્સેક્સ 33788 એ ખુલ્યો

    સપ્તાહના પ્રારંભે નોંધપાત્ર ઉછાળા બાદ સેન્સેક્સ ફરીથી સામાન્ય થયો છે. બુધવારે 33,835ની સપાટીએ બંધ થયેલું બજાર 47 પોઈન્ટ નીચું ખુલ્લું હતું. જે વધીને 33,858 સુધી પહોંચ્યું હતું. ખાસ કરીને ફાર્મા શેરોમાં તેજી જોવા મળી હતી. 11 વાગતા સુધીમાં સેન્સેક્સ 33,770ની સપાટીએ સ્થિર થયો હતો. બીજી તરફ નિફ્ટીમાં 18 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply