Skip to main content
Settings Settings for Dark

તાપી જિલ્લાની એક્ષપોર્ટ ક્વોલિટીની ઓર્ગેનિક કેસર કેરીની વિદેશમાં ભારે માંગ

Live TV

X
  • તાપી જિલ્લાની કેરીની વિદેશોમાં પણ ભારે માંગ હોય છે. ત્યારે જિલ્લાના એક યુવાને પોતાની સૂઝબૂઝથી એક્ષપોર્ટ ક્વોલિટીની ઓર્ગેનિક કેસર કેરી પકવી છે.  તેને કારણે સારી આવક પણ મેળવી રહ્યાં છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળા ગામના યુવાન વિપુલ ચૌધરીએ તેની એક એકર જમીનમાં આંબાની વાડી કરીને વર્ષે લાખોની કમાણી કરી રહ્યાં છે. આદિવાસી સમાજમાંથી આવતા આ યુવકે પોતાની સૂઝબૂઝથી ઓર્ગેનિક પદ્ધતિથી કેસર કેરી પકવીને તેને એક્ષપોર્ટ કરી રહ્યાં છે અને સારી આવક મેળવી રહ્યાં છે. તેઓ અન્ય ખેડૂતોને પણ આ અંગેનું માર્ગદર્શન આપી રહ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply