દિવસભર રેડઝોનમાં કારોબાર કર્યા બાદ દિવસના અંતે BSE નો સેન્સેક્સ 149 પોઈન્ટ તૂટી 40 હજાર 558 પર
Live TV
-
નબળા વૈશ્વિક સંકેતોને પગલે આજે ભારતીય શેર બજાર માં રેડ ઝોનમાં રહ્યુ હતુ. દિવસભર રેડઝોનમાં કારોબાર કર્યા બાદ દિવસના અંતે BSE નો સેન્સેક્સ149 પોઈન્ટ તૂટી 40 હજાર 558 પર જ્યારેNSE નો નિફ્ટી પણ 31 પોઈન્ટ તૂટી 11 હજાર 907 પર બંધ થયો હતો. કારોબારી દરમિયાન બજારમાં ઓટો, આઈટી અને બેંકિંગના શેરો વેચાણવાલી જોવા મળી હતી. આજે દિવસ દરમિયાન હીરો મૉટર કૉર્પ, ઈન્ડસઈન્ડ, સિપ્લા અને ટેક મહિન્દ્રાના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે બજાજ ફાઈનાન્સ અને ભારતી એરટેલ, બ્રિટાનિકા, અદાણી પોર્ટના શેરોમાં તેજી જોવા મળી હતી.
