Skip to main content
Settings Settings for Dark

બે તરફી વધઘટ બાદ વેચવાલી, સેન્સેક્સ 99 અંક ઘટ્યો, PNB 12.55 % ગબડ્યો

Live TV

X
  • બજારમાં બે-તરફી વધારા-ઘટાડા સાથે વેચવાલી આવતા સેન્સેક્સમાં 99 પોઇન્ટનું ગાબડું

    ભારતીય શેરબજારો વધીને ખુલ્યા પછી ઘટીને ટ્રેડ થઇ રહ્યા છે. સરકારી બેન્કોના શેરોમાં વેચવાલીથી ઘટાડો જોવા મળે છે. સેન્સેક્સ ખુલતામાં 150થી વધુ પોઇન્ટ વધી ઉપર 34,610.79 સુધી ગયો હતો પરંતુ ઉંચા મથાળે વેચવાલી આવતા બજારમાં 270 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. કારોબારના અંતે સેન્સેક્સ 99.36 પોઇન્ટ ઘટી 34,346.39 જ્યારે નિફ્ટી 28.30 પોઇન્ટ ઘટી 10,554.30 પર બંધ રહ્યો.

    આઈડિયા, ભારતી એરટેલ, ડો રેડ્ડી, રીલાયન્સ, હીરો મોટો કોર્પ, એનટીપીસી, હિન્દુસ્તાન યુનિ લિવર, ઇન્ફોસિસ જેવા શેરમાં તેજી જોવા મળી હતી.

    મારૂતિ, અંબુજા સિમેન્ટ, એસબીઆઈ, એક્સિસ બેંક, સન ફાર્મા, ભેલ, કોલ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, ટાટા સ્ટીલના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply