Skip to main content
Settings Settings for Dark

બોટાદ APMCમાં કપાસની ખરીદી પુનઃ શરૂ, પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં સંતોષ

Live TV

X
  • બોટાદ APMCમાં કપાસની ખરીદી પુનઃ શરૂ, પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં સંતોષ

    બોટાદ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (APMC) ખાતે આજથી કપાસની ખરીદી રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવી છે. કપાસના પોષણક્ષમ ભાવ મળી રહેતા ખેડૂતોએ રાહત અને સંતોષ વ્યક્ત કર્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગત દિવસોમાં 'કદડો' (ખરીદી વ્યવસ્થામાં ગેરરીતિ અથવા ગૂંચવણ) થવાના વિરોધમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેના કારણે સતત બે દિવસ સુધી જણસની ખરીદીની કામગીરી બંધ રાખવામાં આવી હતી. જોકે, વહીવટીતંત્રની દરમિયાનગીરી અને યોગ્ય નિરાકરણ બાદ, આજે ફરીથી ખરીદી શરૂ થઈ જતાં ખેડૂતોને તેમના પાક વેચવાની રાહત મળી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply