Skip to main content
Settings Settings for Dark

ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિકસી રહી છેઃ અરુણ જેટલી

Live TV

X
  • છેલ્લા ચાર વર્ષમાં મોદી સરકારે આર્થિક વિકાસને રફતાર આપી છે અને સામાન્ય માણસના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવા સરકાર સફળ રહી છે.

    આર્થિક મોરચે મોદી સરકારની ટીકા કરનારાઓ પર કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ જોરદાર પ્રહાર કર્યો છે. અરૂણ જેટલીએ કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં મોદી સરકારે આર્થિક વિકાસને રફતાર આપી છે અને સામાન્ય માણસના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવા સરકાર સફળ રહી છે.

    અરુણ જેટલીએ સોમવારે ફેસબુક પોસ્ટમાં વિરોધીઓને આકરો જવાબ આપતાં કહ્યું કે, યુપીએની પેરાલિસિસ પોલિસીથી એનડીએ દરમિયાન દુનિયાભરમાં સૌથી ઝડપી વિકાસ કરનારી પ્રમુખ અર્થવ્યવસ્થા બની છે. કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, વર્ષ 2017-18ના ચોથા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ વિકાસ થઈ ગયું છે કે ભારત વિશ્વમાં સૌથી તેજ ગતિથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થામાંથી એક છે.

    ફેસબુક પોસ્ટમાં જેટલીએ આશા વ્યક્ત કરી છે કે અર્થવ્યવસ્થામાં મજબૂતીનો સિલસિલો કેટલાંક વર્ષો સુધી યથાવત રહેશે. જેટલીએ કહ્યું હતું કે, સફળ ઘરેલું ઉત્પાદનમાં બે પ્રતિશતના ઘટાડાનો અંદાજ લાગવનાર ખોટા સાબિત થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
apply