મુંબઇ શેર બજાર તેજી સાથે બંધ, સેન્સેક્સમાં 270 પોઇન્ટનો ઉછાળો
Live TV
-
જયકોર્પ 12 %, KPR મિલ 7.17%, રેઇન ઇન્ડ. 4.98% અને ક્વોલિટીમાં 4.90%નો ઉછાળો નોંધાયો હતો જ્યારે અવન્તી ફીડ 6.08%, કોર્પોરેશન બેંક 4.57% અને ટાઇમ ટેક્નોમાં 3.65%નો ઘટાડો જોવા મળ્યો હતો.
મુંબઇ શેર બજારમાં દિવસભરના કામકાજને અંતે સેન્સેક્સનો સૂચકાંક 270.59 ના ઉછાળા સાથે 35,557.33ની સપાટીએ બંધ રહ્યો જ્યારે નિફટી સૂચકાંકમાં પણ 62.10ના ઉછાળા સાથે 10,742.55 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. દિવસ દરમ્યાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ , ICICI બેન્કના શેરોમાં ,ઉછાળો જોવા મળ્યો હતો. એશિયાઇ બજારોના દબાણના સામના બાદ બજારની સ્થિતિ ,થોડી સારી જોવા મળી હતી.