Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારમાં તેજી

Live TV

X
  • ભારતીય શેરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો

    ભારતીય શેરબજારમાં આજે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્ય ઈન્ડેક્સમાં વધારો નોંધાયો છે, જેમાં બજાર તેજી સાથે કારોબાર કરી રહ્યું છે.

    શેરબજારની સ્થિતિ

    સેન્સેક્સ: સેન્સેક્સ 130 અંક વધીને 81903 પર કારોબાર કરી રહ્યો છે.

    નિફ્ટી: નિફ્ટી ૩૨ અંકના વધારા સાથે 25078 પર ટ્રેડ કરી રહ્યો છે.

    બજારમાં ટાટા સ્ટીલ, ફાર્મા અને ફાઈનાન્સ સેક્ટર ટોપ ગેઈનર્સ રહ્યા છે. આ ઉપરાંત, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે, જે બજારની વ્યાપક સકારાત્મકતા દર્શાવે છે.

    સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

    એક તરફ શેરબજારમાં તેજી છે, તો બીજી તરફ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

    સોનું: 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને રૂપિયા 1,23,000 પર પહોંચ્યો છે.

    ચાંદી: ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા 1,48,000 પર પહોંચ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply