ભારતીય શેરબજારોમાં સપ્તાહના ત્રીજા દિવસે મોટો કડાકો
Live TV
-
સવારે સેન્સેક્સ 633 અંક ઘટી 50 હજાર 769 પર કારોબારમાં હતો
ભારતીય શેરબજારોમાં સપ્તાહના ત્રીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે સેન્સેક્સ 633 અંક ઘટી 50 હજાર 769 પર કારોબારમાં હતો. જ્યારે નિફ્ટી 174 અંક ઘટી 15, 072 પર કારોબારમાં રહ્યો હતો. સેન્સેક્સ પર ટાઈટન કંપની, એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા, ONGC, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં તેજી જોવા મળી હતી. જોકે HDFC, એક્સિસ બેન્ક, HDFC બેન્ક, લાર્સન, ICICI બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
