Skip to main content
Settings Settings for Dark

મની લોન્ડરિંગ મામલે કાર્તિ ચિદંબરમને કોઈ રાહત નહીં

Live TV

X
  • કાર્તિ પર INX મીડિયા મની લોડ્રિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. INX મીડિયાને વિદેશમાંથી ફંડ અપાવવાની પ્રક્રિયામાં એફઆઈપીબીના નિર્દેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

    સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ મામલે કાર્તિ ચિદંબરમની અરજી પર કેન્દ્ર અને EDને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. પ્રવર્તમાન નિદેશાલયના કેસને પડકારતા કાર્તિ ચિદંબરમે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે મની લોન્ડરિંગ કાર્તિ ચિદંબરમને હાલ પૂરતી કોઇ જ રાહત નથી મળી. આ સમગ્ર મામલે આગામી સુનાવણી 8 માર્ચે થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply