મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જુમકારમાં કરશે 176 કરોડનું રોકાણ
Live TV
-
ઘરેલુ વાહન કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જુમકારમાં 176 કરોડના રોકાણની જાહેરાત કરી છે.
ઘરેલુ વાહન કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જુમકારમાં 176 કરોડના રોકાણની જાહેરાત કરી છે..જૂમકાર કંપની ભાડા પર કાર , સાયકલ આપવાનો બિઝનેસ સાથે સંકળાયેલી છે..મહિન્દ્રા જુમકાર ભારતનું એકમ અને અમેરિકાની હોલ્ડિંગ કંપની જુમકાર ઈન્કમાં કરવામાં આવશે..મહત્વનુ છે કે પાછલા વર્ષે મહિન્દ્ર અને જુમકારે શેર્ડ મોબિલીટી સ્પેસમાં ઈલેક્ટ્રીક વાહન ઉતારવા અંગે ભાગીદારી કરી હતી..