Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં ઘટાડોઃ BSE સેન્સેક્સ 38,200 ની સપાટી પર

Live TV

X
  • કારોબારી સપ્તાહના પ્રથમ દિવસ શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. BSEનો સેન્સેક્સ 38 હજાર 200ની આસપાસ જ્યારે NSE નો નિફ્ટી 11 હજાર 300ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. હાલ ફાર્મા અને બેન્કિંગ સેક્ટરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે સ્મોલકેપ શેરોમાં સામાન્ય લેવાલી જોવા મળી રહી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply