Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં તેજીઃ સેન્સેક્સે 61 હજારની સપાટી વટાવી, નિફ્ટી 18,300ને પાર થયો

Live TV

X
  • શેરબજાર ખુલતાં જ આજે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ ખુલતાં જ 61 હજારની સપાટીને પાર થયો હતો. હાલ સેન્સેક્સ 448 આંક વધીને 61,173 પર કારોબાર કરી રહ્યો છે. આ સાથે નિફ્ટી 151 આંક વધીને 18,313 પર કારોબાર કરી રહ્યો છે.

    ઈન્ફોસિસ, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, લાર્સન, એચડીએફસી બેન્ક સહિતના શેરોમાં વધારો જોવા મળ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
apply